Salmos 79

GUJ2009

1 હે દેવ, વિદેશી રાષ્ટોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.

2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે

3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;

4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,

5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?

6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,

7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે

8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;

9 હે અમારા તારણના દેવ,

10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,

11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;

12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટો તમારું અપમાન કરે છે,

13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,

Ler em outra tradução

Comparar lado a lado