Oséias 7

GUJ2009

1 યહોવા કહે છે,

2 લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું.

3 તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે

4 તેઓ બધા જ વ્યભિચારીઓ છે;

5 આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે.

6 કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા

7 તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,

8 “ઇસ્રાએલના લોકો વિધમીર્ પ્રજાઓ સાથે ભળે છે;

9 વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે.

10 ઇસ્રાએલનું ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે,

11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિદોર્ષ અને બુદ્ધિહીન,

12 એ લોકો જ્યાં જશે

13 વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે.

14 તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી;

15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું,

16 તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી,

Ler em outra tradução

Comparar lado a lado