1 લોકો કહે છે,
2 બે દિવસ પછી તે આપણને બચાવશે.
3 ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ,
4 “હે એફ્રાઇમ અને યહૂદા,
5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે;
6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ,
7 પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
8 ગિલયાદ બૂરા લોકોનું નગર છે,
9 જેમ ધાડપાડુઓ રાહદારી
10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે.
11 યહૂદા, તારા માટે કાપણીનો સમય પણ છે.