1 હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો.
2 તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:
3 “આશ્શૂર અમને બચાવી શકશે નહિ;
4 યહોવા કહે છે,
5 હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ;
6 તેને નવા ફણગાં ફૂટશે,
7 ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે;
8 “હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે.
9 સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે,