Naum 1

GUJ2009

1 આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:

2 યહોવા ઇર્ષાળું દેવ છે.

3 યહોવા ગુસ્સે થવામાં ધીમા છે.

4 તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે.

5 તેમને કારણે પર્વતો ધ્રુજે છે.

6 યહોવાના રોષ આગળ કોણ ટકી શકે?

7 યહોવા ભલા છે;

8 પરંતુ તે પોતાના શત્રુઓનો પ્રચંડ

9 હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો?

10 કાંટા વચ્ચે અટવાયેલાની જેમ,

11 યહોવાની વિરૂદ્ધ દુષ્ટ યોજના કરનાર તમારામાંથી એક બહાર આવે.

12 યહોવા પોતાના લોકોને કહે છે,

13 અને હવે હું તમારી સાંકળી તોડી નાખીશ

14 યહોવાએ તમારા માટે આ હુકમ આપ્યો છે,

15 જુઓ, પર્વત પર સંદેશાંવાહકોના પગલાં છે;

Ler em outra tradução

Comparar lado a lado