1 હું કેટલો ઉદાસ છું!
2 ભૂમિ પરથી બધાંજ ધામિર્ક
3 તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે.
4 તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે;
5 પડોશીનો વિશ્વાસ કરશો નહિ,
6 કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી.
7 પણ હું તો યહોવા તરફ જોઇશ,
8 હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર;
9 હું યહોવાનો કોપ સહન કરીશ,
10 મારા દુશ્મનો આ જોશે
11 જે દિવસે તારા કોટ બંધાશે,
12 તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના,
13 પણ પૃથ્વી એનાં લોકોને કારણે
14 હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો,
15 જેવી રીતે મિસરની ભૂમિમાંથી છૂટયા હતાં
16 અન્ય પ્રજાઓ આ જોશે
17 તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે;
18 તમારા જેવા દેવ બીજા કોણ છે?
19 તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો
20 તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ