1 સોનું કેવું ઝાંખું પડ્યું છે,
2 સિયોનના અમૂલ્ય પુત્રો જે કુંદન જેવા છે.
3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને
4 તરસને કારણે બાળકોની
5 પાંચ પકવાન ખાનારા રસ્તે રઝળીને મરે છે.
6 મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે,
7 તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા,
8 પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે,
9 ભૂખથી મરનાર કરતાં તરવારથી
10 મારી પ્રજા પર એવી આફત
11 યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો.
12 દુનિયાના કોઇ રાજા કે લોકોએ ધાર્યું નહોતું,
13 પણ બન્યું એમ, પ્રબોધકોના પાપે;
14 તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં.
15 તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા;
16 યહોવાએ જાતે જ તેમને વેરવિખેર કરી નાખ્યા.
17 મદદની આશામાં સમય જોઇ જોઇ,
18 દુશ્મનો અમારી પાછળ પડ્યા હતાં
19 આકાશના ગરૂડ કરતાંય ઝડપથી
20 યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે
21 અદોમના લોકો આનંદ માણો,
22 હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે.