Joel 2

GUJ2009

1 સિયોનમાં રણશિંગડું વગાડો,

2 અંધકાર અને વિષાદનો તે દિવસ છે.

3 અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે.

4 તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે;

5 તેઓ શિખરો પર ગડગડાટ કરતાં,

6 તેમને જોતાં પ્રજાઓ ધ્રુજી ઊઠે છે.

7 આ “યોદ્ધાઓ” પાયદળની જેમ દોડે છે,

8 તેઓ એકબીજાને ધક્કો નથી મારતાં

9 તેઓ શહેરમાં ઉમટયા છે.

10 ધરતી તેમની આગળ ધ્રુજે છે અને આકાશ થરથરે છે,

11 યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે.

12 તોપણ, યહોવા કહે છે,

13 તમારાં વસ્ત્રો નહિ,

14 કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે

15 સિયોનમાં રણશિંગડું વગાડો,

16 લોકોને ભેગા કરો,

17 યાજકો, જે યહોવાના સેવકો છે,

18 ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઇ,

19 યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો,

20 પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી

21 હે ભૂમિ, ગભરાઇશ નહિ,

22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ;

23 હે સિયોનના લોકો, ખુશ થાઓ,

24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે

25 “મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો,

26 તમે ચોક્કસ ઘરાઇને ખાશો

27 પછી તમને ખબર પડશે કે,

28 “ત્યાર પછી,

29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો

30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ,

31 યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે

32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે,

Ler em outra tradução

Comparar lado a lado