1 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે?
2 “કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ
3 “મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે.
4 કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો
5 મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ.
6 તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો,
7 યહોવાના ઉપકારો હું સંભારીશ
8 તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે,
9 અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા.
10 આમ છતાં તેઓએ દગો કરીને
11 પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના
12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે?
13 જેણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય
14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ
15 હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર,
16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો!
17 હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા
18 થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં,
19 અમારા પર તું રાજ્ય