1 હું સિયોન પર પ્રેમ કરું છું.
2 સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે.
3 તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ,
4 પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે,
5 હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે,
6 હે યરૂશાલેમ, મેં તારા કોટ પર
7 અને જ્યાં સુધી યહોવા યરૂશાલેમની ફરી પ્રતિષ્ઠા કરી તેને પૃથ્વી પર પ્રશંસાનું પાત્ર ન બનાવે,
8 યહોવા પોતાના સાર્મથ્યથી વચન આપે છે કે,
9 પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે,
10 દરવાજામાંથી જાઓ
11 જુઓ, પૃથ્વીના છેડા સુધી
12 હું તેમને ઘણા ઉપહારો આપીશ,