1 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:
2 દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માગેર્
3 હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી,
4 સદા યહોવા પર ભરોસો રાખો,
5 તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે,
6 તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.
7 ન્યાયીના માગેર્ ચાલનારનો રસ્તો સુગમ છે;
8 અમે તમારા નિયમોને માગેર્ ચાલીએ છીએ,
9 આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય,
11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે,
12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો,
13 હે અમારા દેવ યહોવા,
14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું,
15 યહોવાની સ્તુતિ થાઓ!
16 હે યહોવા, તેઓના દુ:ખમાં
17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય,
18 અમે પણ સ્ત્રીની પ્રસવવેદના જેવી વેદનાથી પીડાયા
19 છતાં પણ અમારી પાસે આ ખાતરી છે:
20 આવો, મારા લોકો, તમારા ઘરમાં પ્રવેશ કરો
21 જુઓ, પૃથ્વી પરના સર્વ લોકોને