Isaías 25

GUJ2009

1 હે યહોવા, તમે મારા દેવ છો,

2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો.

3 તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે;

4 પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો,

5 તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં

6 સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.

7 આ સિયોન પર્વત પર, યહોવા સમગ્ર પ્રજાઓના શોકનાં વાદળોને દૂર કરશે અને તેમની પર ફેલાયેલા દુ:ખના કફનને દૂર કરશે;

8 તે સદાને માટે મૃત્યુને મિટાવી દેશે. યહોવા મારા માલિક બધાનાં આંસૂ લૂછી નાખશે, અને સમગ્ર પૃથ્વી પર પોતાના લોકો તરફથી મળતી અપકીતિર્ દૂર કરશે. આ યહોવાના શબ્દો છે.

9 તે દિવસે સૌ લોકો એમ કહેશે,

10 યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે

11 જેમ કોઇ તરનારો તરવા માટે

12 યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે.

Ler em outra tradução

Comparar lado a lado