Isaías 15

GUJ2009

1 મોઆબ વિષે દેવવાણી.

2 દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે.

3 બધા જ શોકની કંથા પહેરીને રસ્તા પર ફરે છે.

4 વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે;

5 મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે!

6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે;

7 આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે

8 કારણ કે સીમની આસપાસ રૂદનનો અવાજ પહોંચી ગયો છે;

9 દીમોનમાં પાણી લોહી લોહી થઇ ગયા છે,

Ler em outra tradução

Comparar lado a lado