1 હે રાજકુંવરી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે!
2 તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો,
3 તારાં બે સ્તન જાણે હરણીના
4 હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન;
5 તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે.
6 અહા! મારી પ્રીતમા,
7 તાડના વૃક્ષ જેવી
8 મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં;
9 તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય!
10 હું તેની પ્રીતમા છું
11 હે મારા પ્રીતમ!
12 આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ;
13 ત્યાં મદનવેલ તેની સુગંધ પ્રસરાવે છે;