1 હે સ્ત્રીઓમાં સર્વોતમ સુંદરી!
2 મારો પ્રીતમ પોતાના
3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે;
4 હે મારી પ્રીતમા, તું તિર્સાહ જેવી સુંદર,
5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે,
6 ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના
7 તારા ફેલાયેલા વાળ પાછળ,
8 ત્યાં સાઠ રાણીઓ છે
9 પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે;
10 પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી,
11 વસંતઋતુ ખીલી છે કે કેમ;
12 હું કંઇ સમજુ તે પહેલા તો મેં મારી જાતને
13 હે શૂલ્લામી! પાછી આવ, પાછી આવ;