1 મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો.
2 મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”
3 પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો.
4 બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,
5 કારણ, યહોવા કહે છે કે,
6 યહોવા કહે છે;
7 બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
8 સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે
9 જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ
10 યહોવા કહે છે,
11 તે દિવસે ઘણી પ્રજાઓ
12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે.
13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ,