Salmos 67

GUJ2009

1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;

2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માગોર્ વિષે ભલે શીખે.

3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;

4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;

5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;

6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.

7 દેવ આપણને આશીર્વાદ આપશે,

Ler em outra tradução

Comparar lado a lado