1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
6 રાજાના વષોર્માં વૃદ્ધિ કરો જેથી
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ