Salmos 57

GUJ2009

1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,

2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,

3 તે આકાશમાંથી સહાય મોકલશે

4 મારું જીવન જોખમમાં છે.

5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.

6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,

7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,

8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,

9 હે યહોવા, હું રાષ્ટો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.

10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.

11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.

Ler em outra tradução

Comparar lado a lado