1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
7 કોઇ રાષ્ટો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
8 તેઓ નમીને પડી ગયા છે;
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.