Salmos 16

GUJ2009

1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.

2 મે યહોવાને કહ્યુ છે,

3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,

4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.

5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.

6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત

7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.

8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે

9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.

10 કારણ, તમે મારો આત્મા,

11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માગેર્ મારે જવું.

Ler em outra tradução

Comparar lado a lado