1 જ્યારે ઇસ્રાએલીઓ વષોર્ પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.