1 એ જ મહિનાને ચોવીસમાં દિવસે ઇસ્રાએલી લોકો શોકકંથા પહેરીને અને માથે ધૂળ નાખીને ઉપવાસ કરવા ભેગા થયા.
2 તે બધાં જેઓના પૂર્વજ ઇસ્રાએલી હતા, તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઉભા થઇને પોતાના અને પોતાના પૂર્વજોના પાપ કબૂલ કર્યા.
3 અને તેઓએ ત્રણ કલાક સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્રનું પુસ્તક વાચ્યું; બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેમના યહોવા દેવની ઉપાસના કરી.
4 પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.
5 ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો!
6 તું જ એક માત્ર યહોવા છે,
7 તું તે જ યહોવા દેવ છે કે,
8 તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ;
9 તેં મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ જોયાં,
10 તેં ફારુનને અને તેના બધા સેવકોને
11 તેઁ તેઓની સામે સમુદ્રને વિભાજીત કર્યો.
12 તું દિવસે તેઓને વાદળના
13 તું સિનાઇ પર્વત પર પણ ઊતરી આવ્યો;
14 તેં તારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું,
15 તેઓ ભૂખ્યા હતા ત્યારે
16 પરંતુ તેઓ અને અમારા પૂર્વજો અભિમાની અને હઠીલા હતા
17 તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા,
18 હા, તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવી અને કહ્યું
19 છતાંય તેં અપાર કરૂણા બતાવી
20 વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો,
21 ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી,
22 તેં તેઓને રાજ્યો
23 વળી તેં તેઓના વંશજોની આકાશના
24 જ્યારે તેઓએ એ ભૂમિમાં પ્રવેશ કરીને એનો કબજો લીધો,
25 પછી તેઓએ કિલ્લાવાળાં નગરો
26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ.
27 માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા,
28 પરંતુ તેઓએ પછી આરામ કર્યો,
29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન
30 “છતાં પણ તેં ઘણાં વરસો સુધી ધીરજ રાખી,
31 “છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી
32 હે અમારા દેવ, હે મહાન શકિતશાળી
33 અમારા પર જે કઇં વીત્યું છે,
34 અમારા રાજાઓ, અમારા અધિકારીઓ, અમારા યાજકો અને અમારા પિતૃઓએ
35 જ્યારે તેઓ પોતાનાજ રાજ્યમાં હતાં અને મહાન ઉદારતા ધરાવતાં હતાં,
36 પરંતુ અમારી તરફ જુઓ,
37 અમારાં પાપોને કારણે જે રાજાઓને તેં અમારા પર વિજય અપાવ્યો છે,
38 આ બધી બાબતોને લીધે અમે