1 મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો,
2 પણ તમે ન્યાયને ધિક્કારો છો, ને અન્યાય પર પ્રેમ રાખો છો!
3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો,
4 અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો!
5 હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માગેર્ લઇ જાઓ છો:
6 “તમારા ઉપર રાત્રીના ઓળાં ઊતરશે;
7 દ્રષ્ટાઓ લજ્જિત થશે,
8 પરંતુ જ્યારે મારા માટે,
9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો,
10 તમે સિયોનને હિંસાથી
11 તેના આગેવાન નેતાઓ
12 આથી, તમારે કારણે સિયોનને