1 યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે,
2 હે વિશ્વની સર્વ પ્રજાઓ,
3 જુઓ, યહોવા આવે છે!
4 તેમના પગ તળે,
5 આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો
6 તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે,
8 એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ.
9 કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે
10 ગાથમાં તે કહેશો નહિ,
11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને,
12 મારોથના લોકો કંઇ સારાની રાહ
13 હે લાખીશના લોકો,
14 અને તેથી મોરેશેથ-ગાથને
15 હે મારેશાહના રહેવાસીઓ,
16 તારાઁ પ્રિય સંતાનોને લીધે તારા માથાના વાળ કપાવ,