Jeremias 6

GUJ2009

1 “હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો,

2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે,

3 ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે.

4 તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ;

5 તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને

6 આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે,

7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે

8 માટે યરૂશાલેમ, આ ચેતવણી પર

9 સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,

10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?

11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,

12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી

14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય

15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે:

17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા.

18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો,

19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો,

20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી.

21 યહોવા કહે છે,

22 યહોવા કહે છે,

23 તેઓ ક્રૂર અને નિર્દય છે,

24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે,

25 બહાર ખેતરોમાં જશો નહિ,

26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો,

27 “યમિર્યા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે,

28 એ બધા અધમ બંડખોરો

29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે.

30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે.

Ler em outra tradução

Comparar lado a lado