Jó 14

GUJ2009

1 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે,

2 જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે

3 શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો?

4 “અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું!

5 તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી

6 તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો.

7 “ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય;

8 તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે

9 તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો

10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે.

11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,

12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય

13 “હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો,

14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો?

15 દેવ તમે મને બોલાવશો

16 પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો,

17 તમે મારા પાપોને એક થેલામાં બાંધશો,

18 “પર્વતો પડીને નષ્ટ થાય છે,

19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે.

20 તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો

21 તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી;

22 તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે

Ler em outra tradução

Comparar lado a lado