Jó 12

GUJ2009

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,

2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો;

3 પરંતુ તમારી જેમ મને

4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’

5 જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે.

6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે.

7 “પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે,

8 અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે;

9 દરેક વ્યકિત જાણે છે કે

10 બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા

11 જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે

12 અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે,

13 પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે.

14 તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી.

15 જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે

16 દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે.

17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે

18 રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે,

19 તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે

20 વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે,

21 દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે.

22 દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે,

23 તે રાષ્ટને મોટું બનાવે છે

24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે

25 ઘોર અંધકારમાં અથડાતાં

Ler em outra tradução

Comparar lado a lado