1 યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે?
2 જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખચોર્ છો?
3 મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો.
4 મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો.
5 “તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો.
6 યહોવા મળે એમ છે
7 દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે;
8 યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી
9 કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
10 “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે,
11 તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે
12 “તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો
13 એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા,