Isaías 21

GUJ2009

1 સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી:

2 મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે;

3 તે જોઇને વેદનાથી મારા અંગો કળે છે,

4 મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું,

5 ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે,

6 પછી યહોવા મારા દેવે મને એમ કહ્યું કે, “જા, ચોકીદાર ગોઠવી દે; અને એને કહે કે જે જુએ તેની ખબર કરે.

7 જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.”

8 પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો,

9 જુઓ, આ મનુષ્યોની સવારી,

10 હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે જ તમને જણાવ્યું છે.

11 દૂમાહને લગતી દેવવાણી.

12 ચોકીદારે કહ્યું,

13 અરબસ્તાન વિષે દેવવાણી:

14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો;

15 કારણ, એ લોકો તરવારથી, તાતી તરવારથી,

16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.

17 અને કેદારના શૂરવીર ધનુર્ધારીઓમાંના થોડા જ બાકી રહેશે.” આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે.

Ler em outra tradução

Comparar lado a lado