1 મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું;
2 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
3 છતાં તું દેવ હોવાનો દંભ કરે છે,
4 તારા ડહાપણ અને તારા કૌશલથી
5 તું વેપારમાં ઘણો કાબેલ છે.
6 “‘તેથી યહોવા મારા માલિક કહે છે:
7 તેથી હું તારા પર હુમલો કરવા માટે ઘાતકીમાં
8 તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે.
9 તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે
10 તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે.
11 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું,
16 તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં
17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો
18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો
19 “‘જે પ્રજાઓ તને ઓળખતી હતી
20 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
21 “હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર.
22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે:
23 હું તારા પર મરકી મોકલીશ.
24 યહોવાએ કહ્યું, “‘ઇસ્રાએલનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેને ભોંકાતા કાંટા કે ઝાંખરાની જેમ હેરાન નહિ કરે. અને ત્યારે તેઓને ખબર પડશે કે હું યહોવા તમારો માલિક છું.’”
25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે.
26 તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું.”