1 હું શારોનનું ગુલાબ છું,
2 હા, કાંટાઓ મધ્યે જેમ ગુલાબ હોય,
3 સ્ત્રી જેમ ફળોના બાગમા સર્વોતમ સફરજનનું વૃક્ષ,
4 ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો,
5 સુકી દ્રાક્ષોથી મારું પોષણ કરો
6 મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ,
7 હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ
8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે;
9 ચપળ અને યુવાન છે
10 મારા પ્રીતમે મને કહ્યું,
11 શિયાળો સમાપ્ત થયો છે હવે,
12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે;
13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે,
14 તું ભેખડ ઉપર નાની ગુફામાં છુપાયેલી “કબૂતરી” જેવી છે.
15 પેલાં નાનાં નાનાં શિયાળવાં દ્રાક્ષાવાડીમાં
16 મારો પ્રીતમ મારો છે,
17 દિવસ આથમી જાય